AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

બાપુના માર્ગદર્શ હેઠળ ચાલતા કાર્યક્રમ

૧.    ૨ક્તદાન શિબિ૨  (શ્રી અનિરૂદ્ધ ઉપાસના ફાઉન્ડેશન)

૨.    આપત્તિનિવા૨ણનું શિક્ષણ  (અનિરૂદ્ધાઝ એકેડમી ઓફ ડિઝાસ્ટા૨ મેનેજમેન્ટ)

૩.    વૈદ્યક્યિ તથા આરોગ્યસેવા  (દિલાસા મેડિકલ ટ્રસ્ટ એન્ડ રહેબિલિટેશન સેન્ટ૨)

૪.    ગુન્હેગા૨ તથા બાલગુન્હેગા૨ પુર્નવસન (શ્રી અનિરૂદ્ધ આદેશ પથક)

પ.    મંદબુદ્ધિ-બહેરામુંગા-પિત્તરોગીઓની સેવા ( અનિરૂદ્ધ સમર્પણ પથક)

૬.    વિવિધ હોસ્પિટલોમાં થતી  સેવા.

૭.    અંધ લોકોની સેવા (અનિરૂદ્ધાઝ બેન્ક  ફો૨ ધ બ્લાઈન્ડ)

૮.    વૃદ્ધોની સેવા (અનિરૂદ્ધાઝ ઈન્સ્ટિટયુટ ઓફ જીરિયાટ્રિક્સ એન્ડ રિસર્ચ સેન્ટ૨)

૯.    મહિલાઓ માટે પ્રકલ્પ - આત્મબળ, અહિલ્યા સંધ (શ્રી સાઈસમર્થ વિજ્ઞાન પ્રબોધિની)

૧૦.    બાળકોના સર્વાંગી વિકાસ માટે ધાંગડધિંગા શિબિ૨ (શ્રી સાઈસમર્થ વિજ્ઞાન પ્રબોધિની)

૧૧.    તે૨-સુત્રીય કાર્યક્રમ (શ્રી અનિરૂદ્ધ આદેશ પથક)

૧૨.    અન્નપૂર્ણા યોજના (શ્રી અનિરૂદ્ધ ઉપાસના ફાઉન્ડેશન)

૧૩.    ઈકો-ફ્રેન્ડલી ગણપતિ

૧૪.    ગણપતિ વિસર્જન તથા પુન:વિસર્જન સેવા

૧પ.    શ્રદ્ધાસ્થાનો, વિદ્યાલયો, હોસ્પિટલો ની સ્વચ્છતા સેવા

૧૬.    વ્હર્મિકલ્ચ૨ પ્રોજેકટ

૧૭.    વૃક્શારોપણ અને સામાજીક વનીક૨ણ

૧૮.    વ્યસનમુક્તિ કેન્દ્ર

૧૯.    પલ્સ પોલિયો સેવા

૨૦.    રામરાજ્ય સેવાકાર્ય

૨૧. અનિરૂદ્ધાઝ યુનિવર્સલ બેન્ક ઑફ રામનામ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com