AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

મંગળવાર, 6 ઑક્ટોબર, 2015

શ્રદ્ધાવાન એ જ મારો મિત્ર સખા... તેની હું રક્ષા કરીશ દેવયાનપંથે

Share & Comment

સદ્‍ગુરુ શ્રી ‪#‎અનિરુધ્ધ‬ બાપુનું આ વચન છે. પરમેશ્ર્વરી તત્વ પ્રત્યે વિશ્ર્વાસ રાખનારા દરેક શ્રધ્ધાવાનને બાપુ પોતાના ‪#‎મિત્ર‬ માને છે. દેવયાનપંથ પર જે ચાલે છે તેમનું વિભિન્ન સ્તરે યોગક્ષેમ ધ્યાન રાખવા માટે અને સમગ્ર બાજુથી સંરક્ષણ કરવા માટે ‪#‎અનિરુધ્ધસિંહ‬ કટિબધ્ધ રહે છે.
આ બાપુરાયા આપણાં મિત્ર છે. આ મિત્ર કેવા છે તો પિતાસ્વરુપ મિત્ર... એક ‪#‎પિતા‬ જે મિત્રની જેમ મને પોતાની પાસે બોલાવે છે, મને સમજે છે અને મારુ રક્ષણ કરે છે. આવા આ મિત્ર બાપુરાયાને કોટી કોટી વંદન... બાપુનાં આ વચનનો અનુભવ કરવો હોય તો ૧ નવેમ્બર ૨૦૧૫, રવિવારના દિવસે ‪#‎વડોદરા‬ સ્થિત અકોટા સ્ટેડિયમમાં આયોજીત ‪#‎ગુણસંકીર્તન‬ અને ‪#‎સત્સંગ‬ કાર્યક્રમમાં અવશ્ય સહભાગી થજો.

_____________________________________
श्रद्धावान यही मेरा मित्र सखा
उसकी रक्षा मैं करूँगा देवयान पंथ पर

‪#‎सदगुरु‬ श्री ‪#‎अनिरुद्ध‬ बापू का यह वचन है। परमेश्वरी तत्त्व पर ‪#‎विश्वास‬ करने वाले हर एक ‪#‎श्रद्धावान‬ को ‪#‎बापू‬ अपना ‪#‎मित्र‬ मानते हैं। और ‪#‎देवयान‬ पंथ पर जो चलता है उसका विभिन्न स्तर पर क्षेमकुशल देखना व सभी बाजुसे संरक्षण करने को ‪#‎अनिरुद्धसिंह‬ कटीबद्ध है। ये ‪#‎बापुराया‬ हमारे मित्र है। मित्र कैसे तो पितास्वरुप मित्र...एक ‪#‎पिता‬ जो मित्रता के नाते मुझे पास लेते हैं, समझतें हैं, संभालतें हैं और मेरा रक्षण करतें हैं। ऐसे इस मित्र बापूराया को शतःश वंदन...उनकी इस वचन का ‪#‎अनुभव‬ करना हो तो
'
रविवार, १ नोव्हेंबर २०१५
अकोटा स्टेडियम वडोदरा यहाँ होने वाले ‪#‎गुणसंकिर्तन‬ और ‪#‎सत्संग‬ के ‪#‎कार्यक्रम‬ को जरुर आईए।

Event Details - http://www.aniruddhafriend-gujarati.blogspot.in/…/Aniruddha…
‪#‎aniruddhabapu‬ ‪#‎vadodara‬ ‪#‎gujarat‬ ‪#‎eventsingujarat‬ ‪#‎aniruddhapremnosagar‬ ‪#‎satsang‬ ‪#‎gunasankirtan‬
Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com